અમદાવાદીઓ ફાફડાં-જલેબીની ખરીદીમાં ભૂલ્યા ભાન, કોરોના ગાઇડલાઇનનો સદંતર અભાવ

|

Oct 25, 2020 | 1:16 PM

અમદાવાદમાં ફાફડા જલેબીની ખરીદીમાં લોકો ભાન ભૂલ્યા. ફાફડા–જલેબીની ખરીદી દરમિયાન લોકોએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન કર્યું. મોટાભાગના ગ્રાહકો અને કારીગરો માસ્ક વગર નજરે ચડયા છે. તો મોટાભાગની જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો છે.જોકે આ મામલે કારીગરોને પુછવામાં આવતા તેમણે લુલો બચાવ કર્યો હતો. ગરમીને કારણે કારીગરોએ માસ્ક ન પહેર્યું હોવાનું જણાવ્યું છે.જોકે, કોરોના […]

અમદાવાદીઓ ફાફડાં-જલેબીની ખરીદીમાં ભૂલ્યા ભાન, કોરોના ગાઇડલાઇનનો સદંતર અભાવ

Follow us on

અમદાવાદમાં ફાફડા જલેબીની ખરીદીમાં લોકો ભાન ભૂલ્યા. ફાફડાજલેબીની ખરીદી દરમિયાન લોકોએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન કર્યું. મોટાભાગના ગ્રાહકો અને કારીગરો માસ્ક વગર નજરે ચડયા છે. તો મોટાભાગની જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો છે.જોકે આ મામલે કારીગરોને પુછવામાં આવતા તેમણે લુલો બચાવ કર્યો હતો. ગરમીને કારણે કારીગરોએ માસ્ક ન પહેર્યું હોવાનું જણાવ્યું છે.જોકે, કોરોના મહામારી વચ્ચે દુકાનો પર ગ્રાહકોની ભીડને લઇને AMCની કામગીરી ઉપર સવાલો ઉઠયા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article