અમદાવાદના બોપલમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ, સફલ બિલ્ડિંગમાં કુલ 80 કેસ નોંધાયા

|

Nov 22, 2020 | 4:11 PM

અમદાવાદના બોપલના સફલ બિલ્ડિંગના કોરોનાનો રાફડો ફાટયો છે. સફલ-1માં 42 કેસ નોંધાયા છે. તો સફલ -2માં કુલ 38 કેસ સામે આવ્યા છે.સફલની બિલ્ડિંગમાં કુલ 80 કેસ નોંધતા તંત્રમાં દોડધામ મચી છે. હાલની સ્થિતિએ બોપલ વિસ્તાર હોટસ્પોટ બનવાની કગાર પર છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]

અમદાવાદના બોપલમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ, સફલ બિલ્ડિંગમાં કુલ 80 કેસ નોંધાયા

Follow us on

અમદાવાદના બોપલના સફલ બિલ્ડિંગના કોરોનાનો રાફડો ફાટયો છે. સફલ-1માં 42 કેસ નોંધાયા છે. તો સફલ -2માં કુલ 38 કેસ સામે આવ્યા છે.સફલની બિલ્ડિંગમાં કુલ 80 કેસ નોંધતા તંત્રમાં દોડધામ મચી છે. હાલની સ્થિતિએ બોપલ વિસ્તાર હોટસ્પોટ બનવાની કગાર પર છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article