સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય, એક સાથે તમામ પેપરનું થઈ શકે છે પુનઃમુલ્યાંકન

|

Feb 05, 2020 | 10:28 AM

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. જૂન 2020 પછી પરીક્ષામાં તમામ વિષયના પેપરનું પુનઃમુલ્યાંકન થઈ શકે છે. અગાઉ માત્ર એકથી બે વિષયના પેપરનું જ પુનઃમુલ્યાંકન કરાવી શકાતું હતું. યુનિવર્સિટીના આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ આવી શકે છે. આ પણ વાંચોઃ નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ગુનેગારોને એક સાથે જ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય, એક સાથે તમામ પેપરનું થઈ શકે છે પુનઃમુલ્યાંકન

Follow us on

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. જૂન 2020 પછી પરીક્ષામાં તમામ વિષયના પેપરનું પુનઃમુલ્યાંકન થઈ શકે છે. અગાઉ માત્ર એકથી બે વિષયના પેપરનું જ પુનઃમુલ્યાંકન કરાવી શકાતું હતું. યુનિવર્સિટીના આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ આવી શકે છે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ગુનેગારોને એક સાથે જ ફાંસી થશે

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article