પાંચ હત્યાકેસના હત્યારા આરોપીનુ કરાયુ એન્કાઉન્ટર, મધ્યપ્રદેશના ખાચરોદ હાઈવે પર કરાયો ઠાર

|

Dec 04, 2020 | 1:00 PM

દાહોદના ડબલ મર્ડર કેસના આરોપી અને રતલામમાં ત્રિપલ મર્ડર કેસના આરોપીને મધ્યપ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.  દાહોદની બેવડી હત્યામાં સંડોવાયેલા દિલીપ દેવળા પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો હતો. મધ્યપ્રદેશ પોલીસને તેનુ પગેરુ મળતા, આરોપીને ઝડપવા જતા સમયે ખાચરોદ હાઈવે પર એન્કાઉન્ટર કરાયુ હતું. પાંચ પોલીસ કર્મીઓને પણ નાની મોટી ઈજા થવા પામી છે.   […]

પાંચ હત્યાકેસના હત્યારા આરોપીનુ કરાયુ એન્કાઉન્ટર, મધ્યપ્રદેશના ખાચરોદ હાઈવે પર કરાયો ઠાર

Follow us on

દાહોદના ડબલ મર્ડર કેસના આરોપી અને રતલામમાં ત્રિપલ મર્ડર કેસના આરોપીને મધ્યપ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.  દાહોદની બેવડી હત્યામાં સંડોવાયેલા દિલીપ દેવળા પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો હતો. મધ્યપ્રદેશ પોલીસને તેનુ પગેરુ મળતા, આરોપીને ઝડપવા જતા સમયે ખાચરોદ હાઈવે પર એન્કાઉન્ટર કરાયુ હતું. પાંચ પોલીસ કર્મીઓને પણ નાની મોટી ઈજા થવા પામી છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article