સુરતના હિરા બજારમાં કોરોનાની કામગીરી કરતા મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર, મહિલા કર્મચારીએ હિરા દલાલ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

|

Oct 11, 2020 | 11:58 AM

સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ બજારમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સુરતના હિરા બજારમાં રેપિડ ટેસ્ટ દરમિયાન કોઈએ મહિલા કર્મચારીની છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે. સુરતના હિરા બજારમાં કામ કરતા લોકોને કોરોના છે કે નહી તેની ચકાસણી અને જરૂરી દવા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ દરમિયાન કોઈ હિરા દલાલે ધન્વંતરી રથના […]

સુરતના હિરા બજારમાં કોરોનાની કામગીરી કરતા મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર, મહિલા કર્મચારીએ હિરા દલાલ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

Follow us on

સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ બજારમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સુરતના હિરા બજારમાં રેપિડ ટેસ્ટ દરમિયાન કોઈએ મહિલા કર્મચારીની છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે. સુરતના હિરા બજારમાં કામ કરતા લોકોને કોરોના છે કે નહી તેની ચકાસણી અને જરૂરી દવા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ દરમિયાન કોઈ હિરા દલાલે ધન્વંતરી રથના મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. હિરા બજારમાં કોરોનાને લગતી કામગીરી કરનારા આરોગ્ય કર્મચારી સાથે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ મુદ્દે મહિલા કર્મચારીએ મહિધરપૂરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃસુરતમાં રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article