અમદાવાદ ગોતા નજીક ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડીરાત્રે PGમાં રહેતા વિદ્યાર્થીઓનો આતંક

|

Feb 05, 2020 | 12:21 PM

અમદાવાદના શહેરના જગતપુર સ્થિત ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડીરાત્રે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓએ આતંક મચાવ્યો હતો. વિદ્યાર્થીઓને સેલિબ્રેશન કરતા અટકાવતા સ્થાનિકો સાથે મારામારી કરી હતી. એક સાથે 100થી વધુ વિદ્યાર્થીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો. અને વીડિયો ઉતરતા રહિશોના મોબાઈલ પણ બેફામ બનેલા વિદ્યાર્થીઓ છિનવી લીધા હતાં.  આ પણ વાંચોઃ Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે […]

અમદાવાદ ગોતા નજીક ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડીરાત્રે PGમાં રહેતા વિદ્યાર્થીઓનો આતંક

Follow us on

અમદાવાદના શહેરના જગતપુર સ્થિત ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડીરાત્રે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓએ આતંક મચાવ્યો હતો. વિદ્યાર્થીઓને સેલિબ્રેશન કરતા અટકાવતા સ્થાનિકો સાથે મારામારી કરી હતી. એક સાથે 100થી વધુ વિદ્યાર્થીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો. અને વીડિયો ઉતરતા રહિશોના મોબાઈલ પણ બેફામ બનેલા વિદ્યાર્થીઓ છિનવી લીધા હતાં.

આ પણ વાંચોઃ Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM મોદીએ આપી જાણકારી

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જો કે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અમે વિદ્યાર્થીઓ પાસે માફીનામું લખાવ્યું હતું. તો આતંક મચાવનાર વિદ્યાર્થીઓ નિરમા યુનિવર્સિટીના હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં બેફામ બનેલા વિદ્યાર્થીઓ જોઈ શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article