AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જોરદાર પ્રચાર કરવામાં આવ્યા છે. ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડોર-ટૂ-ડોર પ્રચાર કરી રહ્યા હતા તો ઘણા લોકો સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરી રહ્યા હતા.

Breaking News: કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ
Image Credit source: Google
| Updated on: Apr 25, 2026 | 12:56 PM
Share

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે પ્રચાર શાંત થયા છે. આ વખતે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 26 એપ્રિલે મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રચાર દરમિયાન અનેક સોશિયલ મિડીયાનો ઉપયોગ થયો છે. એવામાં આમ આદમી પાર્ટી પર કન્ટેન્ટ ચોરીના આરોપો લાગ્યા છે.

કોપીરાઈટનો ભંગ અને કાનૂની કાર્યવાહી

કોપીરાઈટ ભંગ મામલે AAP પર કડક એક્શન લેવાઈ છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે કાનૂની કાર્યવાહી કરતા તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું છે. ડિજિટલ પ્રચારમાં કન્ટેન્ટ ચોરીના કારણે AAP ગુજરાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ કરવામાં આવ્યું છે.

AAP પર કન્ટેન્ટ ચોરીનો આરોપ

AAP ગુજરાતનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. વારંવારના કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ AAP સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’, ‘છેલ્લો દિવસ’ અને અભિનેતા મલ્હાર ઠક્કર, યશ સોની જેવા અભિનેતાઓનો અનધિકૃત ઉપયોગ કરતા હતા.

AAP ફરી આવી વિવાદમાં

માહિતી મુજબ, AAPએ કોપીરાઈટ કાયદાનો ભંગ કર્યો છે. AAPએ લોકો સુધી ભ્રામક અને ગેરકાયદેસર કન્ટેન્ટ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કાયદા સામે કોઈપણ વ્યક્તિ કે રાજકીય પાર્ટી ઉપર નથી.

પારદર્શિતાના પ્રશ્નો

નિષ્ણાતોના મતે, વારંવારના આવા કેસ થવા એ એક “પેટર્ન” બની ગયું છે. સાથે જ, આ મુદ્દો કન્ટેન્ટ ક્રિએટર્સના અધિકારોના ભંગ અને ફિલ્મ-ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે ચિંતાજનક છે. આ ઘટનાને કારણે AAPના ડિજિટલ પ્રચાર મોડેલ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

ડિજિટલ પ્લેટફોર્મ્સ થયા સખત

AAPની બનેલી આ ઘટનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હવે કોપીરાઈટ અને કાનૂની નિયમો મામલે વધુ સખત બન્યા છે. આ સમગ્ર મામલો હવે “ઇનોવેશન કે ઇન્ફ્રિંજમેન્ટ?” જેવા મોટા પ્રશ્ન ઉભા કરી રહ્યા છે.

મતદારોને રીઝવવા ચવાણાનો સહારો ? કોંગ્રેસના ઉમેદવારોની પત્રિકા સાથે વિતરણનો વીડિયો વાયરલ

Follow Us
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
g clip-path="url(#clip0_868_265)">