VIDEO: અમદાવાદમાં યુવક પર જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

|

Jul 01, 2020 | 3:10 PM

અમદાવાદના ખોખરા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. બે અજાણ્યા શખ્સો યુવક પર છરી જેવા હથિયારથી હુમલો કરી ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ પણ વાંચો: સરકારે ચારધામ યાત્રાને આપી મંજૂરી, ચારધામ યાત્રાનો લાભ માત્ર ઉત્તરાખંડના લોકોને જ મળશે રોચક VIDEO […]

VIDEO: અમદાવાદમાં યુવક પર જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

Follow us on

અમદાવાદના ખોખરા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. બે અજાણ્યા શખ્સો યુવક પર છરી જેવા હથિયારથી હુમલો કરી ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો: સરકારે ચારધામ યાત્રાને આપી મંજૂરી, ચારધામ યાત્રાનો લાભ માત્ર ઉત્તરાખંડના લોકોને જ મળશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 3:09 pm, Wed, 1 July 20

Next Article