રાજકોટમાં કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા, બ્રિટનથી પરત ફરેલા યુવકના ટેસ્ટ સેમ્પલ પૂના મોકલાયા

|

Jan 02, 2021 | 1:06 PM

રાજકોટમાં કોરોનાનાં નવા સ્ટ્રેનની આશંકા વ્યક્ત કરાઇ છે. બ્રિટનથી આવેલા એક યુવાન અને પરિવારના સભ્યોના આ અંગે ટેસ્ટ કરાયા છે. અને તેમના સેમ્પલ પૂનાની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા છે. હાલ જયારે બ્રિટનમાં કોરોનાનાં નવા સ્ટ્રેનથી હાહાકાર મચ્યો છે. ત્યારે બ્રિટનથી પરત ફરેલા આ યુવાન અને પરિવારને હોમ કવોરન્ટાઇન કરાયા છે. ત્યારે પૂનાથી આવેલા સેમ્પલમાં શું […]

રાજકોટમાં કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા, બ્રિટનથી પરત ફરેલા યુવકના ટેસ્ટ સેમ્પલ પૂના મોકલાયા
ફાઇલ ફોટો

Follow us on

રાજકોટમાં કોરોનાનાં નવા સ્ટ્રેનની આશંકા વ્યક્ત કરાઇ છે. બ્રિટનથી આવેલા એક યુવાન અને પરિવારના સભ્યોના આ અંગે ટેસ્ટ કરાયા છે. અને તેમના સેમ્પલ પૂનાની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા છે. હાલ જયારે બ્રિટનમાં કોરોનાનાં નવા સ્ટ્રેનથી હાહાકાર મચ્યો છે. ત્યારે બ્રિટનથી પરત ફરેલા આ યુવાન અને પરિવારને હોમ કવોરન્ટાઇન કરાયા છે. ત્યારે પૂનાથી આવેલા સેમ્પલમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article