રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં પતંગની દોરીથી ગળુ કપાતા એક યુવાનનું મોત

|

Dec 28, 2020 | 2:43 PM

ઉતરાયણ પર્વે પતંગ ચગાવવાનો શોખ કેટલાક માટે જીવલેણ સાબિત થતો હોય છે. આવો જ એક બનાવ રાજકોટ ખાતે બન્યો છે. રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં પતંગની દોરીથી ગળુ કપાઈ જતા એક યુવાનનુ મોત નિપજ્યુ છે. રાજકોટના નાના મૌવા રોડ પરથી ગઈકાલે એકટીવા ઉપર પસાર થઈ રહેલા 39 વર્ષીય યુવાનના ગળામાં આવી જતા, દોરીથી ગળુ કપાઈ ગયુ […]

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં પતંગની દોરીથી ગળુ કપાતા એક યુવાનનું મોત

Follow us on

ઉતરાયણ પર્વે પતંગ ચગાવવાનો શોખ કેટલાક માટે જીવલેણ સાબિત થતો હોય છે. આવો જ એક બનાવ રાજકોટ ખાતે બન્યો છે. રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં પતંગની દોરીથી ગળુ કપાઈ જતા એક યુવાનનુ મોત નિપજ્યુ છે. રાજકોટના નાના મૌવા રોડ પરથી ગઈકાલે એકટીવા ઉપર પસાર થઈ રહેલા 39 વર્ષીય યુવાનના ગળામાં આવી જતા, દોરીથી ગળુ કપાઈ ગયુ હતું.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

 

 

Next Article