VIDEO: ખાસડા યુદ્ધથી હોળીની ઉજવણી! હોળીના પર્વે અનોખું ખાસડા યુદ્ધ

|

Oct 05, 2020 | 1:18 PM

મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખી ખાસડાં યુદ્ધની પરંપરા છે. લોકો એક બીજાને જુના પુરાણા ખાસડાં એટલે કે જૂત્તા મારે છે અને જેને જુત્તું વાગે તેનું આગામી વર્ષ શુભદાયી અને ફળદાયી નીવડે તેવી માન્યતા છે. આ અનોખા યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ખાસડાં હોળી રમે છે. જો કે, સમય જતા છેલ્લા કેટલાક વર્ષથી ખાસડાની જગ્યાએ […]

VIDEO: ખાસડા યુદ્ધથી હોળીની ઉજવણી! હોળીના પર્વે અનોખું ખાસડા યુદ્ધ

Follow us on

મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખી ખાસડાં યુદ્ધની પરંપરા છે. લોકો એક બીજાને જુના પુરાણા ખાસડાં એટલે કે જૂત્તા મારે છે અને જેને જુત્તું વાગે તેનું આગામી વર્ષ શુભદાયી અને ફળદાયી નીવડે તેવી માન્યતા છે. આ અનોખા યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ખાસડાં હોળી રમે છે. જો કે, સમય જતા છેલ્લા કેટલાક વર્ષથી ખાસડાની જગ્યાએ હવે શાકભાજીએ સ્થાન લીધું છે. હવે એકબીજા ઉપર જૂતા નહીં પણ રિંગણા, ટામેટા, બટાકા સહિતના શાકભાજી મારવામાં આવે છે. 150થી પણ વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ જોવા મળી રહી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: કાલુપુરના ચોખા બજારમા લાગી ભીષણ આગ, જુઓ VIDEO

Published On - 12:42 pm, Tue, 10 March 20

Next Article