મેઘરાજાના આગમન પહેલા જ ગીરમાં રોનક છવાઈ ગઈ છે, સિંહણે એક સાથે 5 બચ્ચાને જન્મ આપતા વનવિભાગમાં પણ ખૂશીનો માહોલ, જુઓ VIDEO

|

May 10, 2019 | 3:20 PM

સામાન્ય રીતે સિંહણ એકસાથે બે કે ત્રણ બચ્ચાઓને જ જન્મ આપતી હોય છે, એક સાથે સિંહના પાંચ બચ્ચાનો જન્મ થતા જ સિંહપ્રેમીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ગુજરાતની ઓળખ સમા ગીરના સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગીર જંગલમાં આશ્ચર્ય પમાડે તેવી એક ઘટના બની. કારણ કે ખાંભાના ભાવરડી અને રાણીગપરા વચ્ચે આવેલા પથ્થરમાળા […]

મેઘરાજાના આગમન પહેલા જ ગીરમાં રોનક છવાઈ ગઈ છે, સિંહણે એક સાથે 5 બચ્ચાને જન્મ આપતા વનવિભાગમાં પણ ખૂશીનો માહોલ, જુઓ VIDEO

Follow us on

સામાન્ય રીતે સિંહણ એકસાથે બે કે ત્રણ બચ્ચાઓને જ જન્મ આપતી હોય છે, એક સાથે સિંહના પાંચ બચ્ચાનો જન્મ થતા જ સિંહપ્રેમીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

ગુજરાતની ઓળખ સમા ગીરના સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગીર જંગલમાં આશ્ચર્ય પમાડે તેવી એક ઘટના બની. કારણ કે ખાંભાના ભાવરડી અને રાણીગપરા વચ્ચે આવેલા પથ્થરમાળા ડુંગરના જંગલમાં એક સિંહણે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો છે. સામાન્ય રીતે સિંહણ એકસાથે બે કે ત્રણ બચ્ચાઓને જ જન્મ આપતી હોય છે. એક સાથે સિંહના પાંચ બચ્ચાનો જન્મ થતા જ સિંહપ્રેમીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એવી ડ્રાઈવ ચલાવી કે છેલ્લા 4 મહિનામાં 3 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી નાખી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

TV9 Gujarati

 

અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં સિંહણે એક સાથે પાંચ બચ્ચાને જન્મ આપતા સિંહોની વસ્તીમાં તો નોંધપાત્ર વધારો તો થયો જ છે. પરંતુ સિંહપ્રેમીઓમાં પણ આનંદ છવાઈ ગયો છે. અમરેલી જીલ્લામાં 2 જ મહિનામાં 10થી વધુ સિંહ બાળનો જન્મ થયો છે. જેના લીધે પર્યાવરણપ્રેમીઓ અને સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article