માંગરોળ બંદર નજીકના રહેણાંક વિસ્તારમાં આટાફેરા મારતો સિંહ CCTVમાં થયો કેદ

|

Nov 22, 2020 | 11:39 AM

જૂનાગઢના માંગરોળના બંદર નજીકના રહેણાક વિસ્તારમાં આટાફેરા કરતો સિહ સીસીટીવીમાં કેદ થયો છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, મારણની શોધમાં સિહ, માંગરોળના બંદર નજીકના રહેણાક વિસ્તારમાં આવ્યો છે. રહેણાક વિસ્તારમાં સિહ આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ […]

માંગરોળ બંદર નજીકના રહેણાંક વિસ્તારમાં આટાફેરા મારતો સિંહ CCTVમાં થયો કેદ

Follow us on

જૂનાગઢના માંગરોળના બંદર નજીકના રહેણાક વિસ્તારમાં આટાફેરા કરતો સિહ સીસીટીવીમાં કેદ થયો છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, મારણની શોધમાં સિહ, માંગરોળના બંદર નજીકના રહેણાક વિસ્તારમાં આવ્યો છે. રહેણાક વિસ્તારમાં સિહ આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article