જંબુસરના નોંધણાં ગામે મકાન ધરાશાયી, કાટમાળમાં દબાતા બે બાળકીના મોત

|

Sep 19, 2020 | 5:34 PM

જંબુસરના નોંધના ગામે વહેલી સવારે મકાન ધરાશાયી થતા બે બાળકીઓના મોત નિપજ્યા છે.  સ્થાનિક પંચાયતમાં કામ કરતા અર્જુનભાઈ પરમારના મકાનની કોમન વોલ એકાએક ધરાશાયી થતા આખું મકાન જ બેસી ગયું હતું જેમાં તેમની બે દીકરીઓ તેર વર્ષની હિના પરમાર અને બાર વર્ષની વૈશાલી પરમાર  દબાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને બહેનોને કાટમાળમાંથી બહાર […]

જંબુસરના નોંધણાં ગામે મકાન ધરાશાયી, કાટમાળમાં દબાતા બે બાળકીના મોત

Follow us on

જંબુસરના નોંધના ગામે વહેલી સવારે મકાન ધરાશાયી થતા બે બાળકીઓના મોત નિપજ્યા છે.  સ્થાનિક પંચાયતમાં કામ કરતા અર્જુનભાઈ પરમારના મકાનની કોમન વોલ એકાએક ધરાશાયી થતા આખું મકાન જ બેસી ગયું હતું જેમાં તેમની બે દીકરીઓ તેર વર્ષની હિના પરમાર અને બાર વર્ષની વૈશાલી પરમાર  દબાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને બહેનોને કાટમાળમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં તબીબોએ બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચોઃપોરબંદરમાં ફરી ગુંડારાજ, મધરાત્રે ભાજપના નેતાને ગોળીએ દેવાયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:07 am, Thu, 27 August 20

Next Article