રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 949 કેસ, કુલ 46,516 કેસ નોંધાયા

|

Sep 24, 2020 | 2:10 PM

રાજ્યમાં સતત છેલ્લા પાંચ દિવસથી કોરોના વાઈરસના કેસ 900થી વધુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક 949 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 770 દર્દીઓને રજા આપવામાં આવી છે અને 17 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. હાલમાં રાજ્યમાં 11,464 એક્ટિવ કેસ છે. 949 #COVID19 cases detected in 24 hours in Gujarat, while 770 covid […]

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 949 કેસ, કુલ 46,516 કેસ નોંધાયા

Follow us on

રાજ્યમાં સતત છેલ્લા પાંચ દિવસથી કોરોના વાઈરસના કેસ 900થી વધુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક 949 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 770 દર્દીઓને રજા આપવામાં આવી છે અને 17 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. હાલમાં રાજ્યમાં 11,464 એક્ટિવ કેસ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:36 pm, Fri, 17 July 20

Next Article