અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરના સાર્થક બંગલામાથી જુગારીઓ ઝડપાયા

|

Sep 20, 2020 | 11:36 PM

સાતમ આઠમના તહેવારમાં જુગારીઓને ગમે ત્યા જુગાર રમવાનો શોખ જાગી ઉઠે છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગરના સાર્થક બંગલોમાં પીસીબીએ દરોડા પાડ્યા. સાર્થક બંગલોમાં જુગાર રમતા નવ જુગારીઓને પીસીબીએ ઝડપી પાડ્યા. જુગારીઓ પાસેથી પીસીબીએ જુગારમાં રમાતા એક લાખ રોકડા, ઉપરાંત 3લાખ 62 હજારની માલમત્તા જપ્ત કરીને વધુ કાર્યવાહ હાથ ધરી છે. આ પણ વાંચોઃસોશિયલ […]

અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરના સાર્થક બંગલામાથી જુગારીઓ ઝડપાયા

Follow us on

સાતમ આઠમના તહેવારમાં જુગારીઓને ગમે ત્યા જુગાર રમવાનો શોખ જાગી ઉઠે છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગરના સાર્થક બંગલોમાં પીસીબીએ દરોડા પાડ્યા. સાર્થક બંગલોમાં જુગાર રમતા નવ જુગારીઓને પીસીબીએ ઝડપી પાડ્યા. જુગારીઓ પાસેથી પીસીબીએ જુગારમાં રમાતા એક લાખ રોકડા, ઉપરાંત 3લાખ 62 હજારની માલમત્તા જપ્ત કરીને વધુ કાર્યવાહ હાથ ધરી છે.

આ પણ વાંચોઃસોશિયલ ડિસ્ટન્સના અભાવે અમદાવાદના રિલીફ રોડનુ મૂર્તિમંત કોમ્પ્લેક્ષ સીલ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:33 am, Tue, 11 August 20

Next Article