VIDEO: જામનગરમાં સાર્વત્રીક વરસાદ, આજી 3 ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, જોડીયા પંથકના નીચાણવાળા ગામને એલર્ટ

|

Aug 24, 2020 | 5:53 AM

જામનગરમાં સાર્વત્રિક વરસાદને પગલે આજી 3 ડેમ ભરાયો. આજી 3 ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આજી ડેમમાંથી પાણી છોડાતા મોડપર, ધરમપુર સહિતના નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી […]

VIDEO: જામનગરમાં સાર્વત્રીક વરસાદ, આજી 3 ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, જોડીયા પંથકના નીચાણવાળા ગામને એલર્ટ

Follow us on

જામનગરમાં સાર્વત્રિક વરસાદને પગલે આજી 3 ડેમ ભરાયો. આજી 3 ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આજી ડેમમાંથી પાણી છોડાતા મોડપર, ધરમપુર સહિતના નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article