VIDEO: વડોદરામાં ભારે વરસાદ બાદ હવે લોકોને મગરથી ખતરો, રહેણાક વિસ્તારમાં ઘૂસ્યા મગર

|

Aug 02, 2019 | 5:51 AM

વડોદરામાં ભારે વરસાદ બાદ હવે લોકોને મગરથી ખતરો છે. પાણીના વહેણમાં ગણેશ નગર વસાહતમાં મગર દેખાયો હતો. MS યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસની પાછળ મગર આવી ચડ્યો હતો. જો કે સ્થાનિક લોકોએ ઝુંપડા પર બેઠેલા મગરને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યો. આ પણ વાંચોઃ 12 વર્ષ બાદ આ ભારતીય પત્રકારને મૈગ્સેસ એવોર્ડ, જાણો અત્યાર સુધીમાં કોને-કોને આ પુરસ્કાર […]

VIDEO: વડોદરામાં ભારે વરસાદ બાદ હવે લોકોને મગરથી ખતરો, રહેણાક વિસ્તારમાં ઘૂસ્યા મગર
Baroda Rain

Follow us on

વડોદરામાં ભારે વરસાદ બાદ હવે લોકોને મગરથી ખતરો છે. પાણીના વહેણમાં ગણેશ નગર વસાહતમાં મગર દેખાયો હતો. MS યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસની પાછળ મગર આવી ચડ્યો હતો. જો કે સ્થાનિક લોકોએ ઝુંપડા પર બેઠેલા મગરને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યો.

આ પણ વાંચોઃ 12 વર્ષ બાદ આ ભારતીય પત્રકારને મૈગ્સેસ એવોર્ડ, જાણો અત્યાર સુધીમાં કોને-કોને આ પુરસ્કાર પ્રાપ્ત થયો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડોદરામાં વરસાદી પાણીમાં અનેક મગર શહેરમાં પણ ઘુસી આવ્યા છે ત્યારે આ પ્રકારે મગરને પકડી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article