સુરત: શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ નહીં મળે પાણી, મુકાયો પાણીકાપ

|

Feb 28, 2020 | 3:54 AM

પાણીકાપથી પરેશાની સુરતીઓને બે દિવસ સહન કરવી પડશે આ મુશ્કેલી કારણ કે સુરતમાં આજે અને આવતીકાલ માટે પાણીકાપ મૂકાયો છે. વરાછા, સૂર્યપુર અને ગરનાળા પાસે હાઈડ્રોલિક વિભાગ પાઈપલાઈન બદલવાની કામગીરી કરી રહ્યો છે. જેના કારણે શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ સુધી પાણી નહીં આવે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

સુરત: શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ નહીં મળે પાણી, મુકાયો પાણીકાપ

Follow us on

પાણીકાપથી પરેશાની સુરતીઓને બે દિવસ સહન કરવી પડશે આ મુશ્કેલી કારણ કે સુરતમાં આજે અને આવતીકાલ માટે પાણીકાપ મૂકાયો છે. વરાછા, સૂર્યપુર અને ગરનાળા પાસે હાઈડ્રોલિક વિભાગ પાઈપલાઈન બદલવાની કામગીરી કરી રહ્યો છે. જેના કારણે શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ સુધી પાણી નહીં આવે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કતારગામ, સિંગણપોર, ખટોદરા, અઠવા સહિતના વિસ્તારો પાણીથી વંચિત રહેવાના છે. જો કે આ અંગેની જાણકારી અગાઉથી જ આપી દીધી હોવાથી લોકોએ પહેલેથી જ ઘરમાં પાણીના ડ્રમ, ડોલ, માટલાં અને ટાંકીમાં બે દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરી રાખ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે દિવસ અશુભ છે, ધનહાનિ અને અ૫યશ મળે

Next Article