સુરત: કોરોનાના કારણે 61 વર્ષીય મહિલાનું મોત, મૃત્યુઆંક 2 પર પહોંચ્યો

|

Sep 30, 2020 | 4:03 PM

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ એક મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પાલનપોર વિસ્તારમાં કોરોના પોઝિટીવ મહિલાનું મોત થયું છે. આ 61 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે ગઈ કાલે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુરતમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે.   Web Stories View more […]

સુરત: કોરોનાના કારણે 61 વર્ષીય મહિલાનું મોત, મૃત્યુઆંક 2 પર પહોંચ્યો

Follow us on

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ એક મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પાલનપોર વિસ્તારમાં કોરોના પોઝિટીવ મહિલાનું મોત થયું છે. આ 61 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે ગઈ કાલે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુરતમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે.

 

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 5:13 am, Sun, 5 April 20

Next Article