VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

|

Sep 07, 2019 | 7:51 AM

અન્ય એક વીડિયો ઉપર નજર કરીએ તો આ વીડિયોમાં હોમગાર્ડના જવાનો હેલમેટ વગર બાઈક ચલાવતા કેમેરામાં કેદ થઈ ગયા. આ વીડિયો બાપુનગર રોડ પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં એક નહીં, બે નહીં, પરંતુ પુરા છ બાઈક પર પોલીસના જવાનો હેલમેટ વિના દેખાયા. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે આ તમામનો વીડિયો […]

VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Follow us on

અન્ય એક વીડિયો ઉપર નજર કરીએ તો આ વીડિયોમાં હોમગાર્ડના જવાનો હેલમેટ વગર બાઈક ચલાવતા કેમેરામાં કેદ થઈ ગયા. આ વીડિયો બાપુનગર રોડ પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં એક નહીં, બે નહીં, પરંતુ પુરા છ બાઈક પર પોલીસના જવાનો હેલમેટ વિના દેખાયા. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે આ તમામનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જુઓ આ હોમગાર્ડના જવાનોને, એક પછી એક છ બાઈકસવાર હોમગાર્ડના જવાનો હેલમેટ વિના જ દેખાયા. જ્યારે તેમનો વીડિયો ઉતારવાનો શરૂ થયો કે તેઓ એક પછી એક ચહેરો છુપાવવા લાગ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એજન્ટ પ્રથા સામે RTOની મોટી કાર્યવાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article