અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
આણંદના ખેડામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટ્રેલરમાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. કાર ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન મહેમદાવાદ પાસે રિલાયન્સ પેટ્રોલપંપ પાસે અકસ્માત થયો હતો. આ પણ વાંચો: VIDEO […]

આણંદના ખેડામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટ્રેલરમાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. કાર ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન મહેમદાવાદ પાસે રિલાયન્સ પેટ્રોલપંપ પાસે અકસ્માત થયો હતો.
આ પણ વાંચો: VIDEO મેઘરાજાની તોફાની ઈનિંગ: કલ્યાણપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, ભાણવડમાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
