‘આવાસના નામે અન્યાય’! ક્યારે મળશે સપનાનું ઘર? વડોદરાના 250 પરિવારની લાચારી

|

Dec 23, 2019 | 12:39 PM

મધ્યમવર્ગનો પરિવાર જીવનમાં પોતાના સપનાના ઘરનું સપનું જોતો હોય છે. જોકે આ સપનાના ઘર માટે જો કોઇ પરિવાર જીવનભરની કમાણી દાવ પર લગાવી દે અને ચાર-ચાર વર્ષ બાદ પણ જો તેને ઘર ન મળે તો શું હાલત થાય? આવી જ સ્થિતિમાં મુકાયા છે વડોદરાના અનેક પરિવારો. મુખ્યમંત્રી આવાસ માટે તેમણે રૂપિયા તો જમા કરાવી દીધા, […]

‘આવાસના નામે અન્યાય’! ક્યારે મળશે સપનાનું ઘર? વડોદરાના 250 પરિવારની લાચારી

Follow us on

મધ્યમવર્ગનો પરિવાર જીવનમાં પોતાના સપનાના ઘરનું સપનું જોતો હોય છે. જોકે આ સપનાના ઘર માટે જો કોઇ પરિવાર જીવનભરની કમાણી દાવ પર લગાવી દે અને ચાર-ચાર વર્ષ બાદ પણ જો તેને ઘર ન મળે તો શું હાલત થાય? આવી જ સ્થિતિમાં મુકાયા છે વડોદરાના અનેક પરિવારો. મુખ્યમંત્રી આવાસ માટે તેમણે રૂપિયા તો જમા કરાવી દીધા, પરંતુ 4 વર્ષ બાદ પણ તેમને મકાન નસીબ નથી થયું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article