રાજકોટના માર્કેટ યાર્ડમાં હડતાળ પર બેસેલા ખેડૂતોએ પાકવીમા મુદ્દે સરકારને આપ્યું અલ્ટીમેટમ

|

Jun 08, 2019 | 3:04 PM

રાજકોટના માર્કેટ યાર્ડના ખેડૂતોના ઉપવાસ આજે પણ યથાવત છે. ત્યારે આવતીકાલ સુધીમાં પાકવીમા મુદ્દે સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો સોમવારથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશને આ ચિમકી આપી છે. 12 ખેડૂતો પોતાની વિવિધ માગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આ […]

રાજકોટના માર્કેટ યાર્ડમાં હડતાળ પર બેસેલા ખેડૂતોએ પાકવીમા મુદ્દે સરકારને આપ્યું અલ્ટીમેટમ
રાજકોટના ખેડૂતો

Follow us on

રાજકોટના માર્કેટ યાર્ડના ખેડૂતોના ઉપવાસ આજે પણ યથાવત છે. ત્યારે આવતીકાલ સુધીમાં પાકવીમા મુદ્દે સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો સોમવારથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશને આ ચિમકી આપી છે. 12 ખેડૂતો પોતાની વિવિધ માગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

આ પણ વાંચોઃ દેશની 39 ટ્રેનમાં મુસાફરોને મળશે BODY MASSAGEની સુવિધા, જાણો કોને કેટલો ચાર્જ આપવો પડશે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે આજે ત્રીજા દિવસે 2 ખેડૂતની હાલત લથડી હોવાના સમાચાર મળ્યા છે. સરકારને જગાડવા હવે ખેડૂતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં ઢોલ,નગારા અને ડંકા વગાડી સરકારનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે.

TV9 Gujarati

 

Next Article