રાજ્યમાં દિવાળી દરમિયાન 108 ઈમરજન્સી કોલમાં વધારો, 3,521 કેસ નોંધાયા

|

Nov 15, 2020 | 11:38 PM

રાજ્યમાં દિવાળી દરમિયાન ઈમરજન્સી કોલમાં વધારો નોંધાયો છે. 108 ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. સામાન્ય દિવસમાં 2,830 કોલ નોંધાતા હોય છે, જ્યારે દિવાળી પર 3,521 કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી સેવામાં 24 ટકા કેસ વધુ નોંધાયા છે. રાજ્યમાં 25 જેટલા બર્નના કેસ નોંધાયા છે.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા […]

રાજ્યમાં દિવાળી દરમિયાન 108 ઈમરજન્સી કોલમાં વધારો, 3,521 કેસ નોંધાયા

Follow us on

રાજ્યમાં દિવાળી દરમિયાન ઈમરજન્સી કોલમાં વધારો નોંધાયો છે. 108 ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. સામાન્ય દિવસમાં 2,830 કોલ નોંધાતા હોય છે, જ્યારે દિવાળી પર 3,521 કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી સેવામાં 24 ટકા કેસ વધુ નોંધાયા છે. રાજ્યમાં 25 જેટલા બર્નના કેસ નોંધાયા છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: છોટાઉદેપુર: ભંગારના ગોડાઉનમાં લાગી આગ, ભંગાર બળીને ખાક

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article