અમદાવાદના 34 પોલીસ કર્મીને કોરોના પોઝીટીવ, વાસણા પોલીસ મથકના 6 કર્મીને કોરોના

|

Nov 22, 2020 | 2:10 PM

અમદાવાદ શહેરમાં એક તરફ પોલીસ કર્મચારીઓને રજા લેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, ત્યા બીજી બાજુ પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કુલ દશ હજારના સંખ્યાબંળ છે. જે પૈકી 34 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે.  વાસણા પોલીસ મથકના એકસાથે છ પોલીસ કર્મચારીઓને કોરોના થતા, પોલીસ સ્ટેશનમાં સોપો પડી ગયો છે. અને બાકીના […]

અમદાવાદના 34 પોલીસ કર્મીને કોરોના પોઝીટીવ, વાસણા પોલીસ મથકના 6 કર્મીને કોરોના

Follow us on

અમદાવાદ શહેરમાં એક તરફ પોલીસ કર્મચારીઓને રજા લેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, ત્યા બીજી બાજુ પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કુલ દશ હજારના સંખ્યાબંળ છે. જે પૈકી 34 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે.  વાસણા પોલીસ મથકના એકસાથે છ પોલીસ કર્મચારીઓને કોરોના થતા, પોલીસ સ્ટેશનમાં સોપો પડી ગયો છે. અને બાકીના પોલીસ કર્મચારીઓ ઉપર કામનુ ભારણ વધી જતા, ફરજ બજાવતા પોલીસમા કચવાટ ફેલાયો છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article