31 ડિસેમ્બરે કોઇ પાર્ટીને મંજૂરી નહીં, તમામ વિકેન્ડ હાઉસ પર રહેશે ચાંપતી નજર : DCP

|

Jan 19, 2021 | 8:14 AM

કોરોના મહામારીને પગલે 31 ડિસેમ્બરે કોઇ જ પાર્ટીને મંજૂરી અપાશે નહીં તેમ પોલીસ તંત્રનું કહેવું છે. ડીસીપી હર્ષદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસ તંત્ર 31 ડિસેમ્બરને પગલે સજ્જ થઇ છે. અને તમામ વિકેન્ડ હાઉસ પર પોલીસની ચાંપતી નજર છે. 31 ડિસેમ્બરે કોઇ જ પ્રકારની પાર્ટીને મંજૂરી આપવામાં આવી નથી. Web Stories View more […]

31 ડિસેમ્બરે કોઇ પાર્ટીને મંજૂરી નહીં, તમામ વિકેન્ડ હાઉસ પર રહેશે ચાંપતી નજર :  DCP

Follow us on

કોરોના મહામારીને પગલે 31 ડિસેમ્બરે કોઇ જ પાર્ટીને મંજૂરી અપાશે નહીં તેમ પોલીસ તંત્રનું કહેવું છે. ડીસીપી હર્ષદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસ તંત્ર 31 ડિસેમ્બરને પગલે સજ્જ થઇ છે. અને તમામ વિકેન્ડ હાઉસ પર પોલીસની ચાંપતી નજર છે. 31 ડિસેમ્બરે કોઇ જ પ્રકારની પાર્ટીને મંજૂરી આપવામાં આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:27 pm, Mon, 14 December 20

Next Article