મહેસાણામાં પાંચોટ તળાવમાં કાર ખાબકતા 3ના ઘટનાસ્થળે મોત, એકનો બચાવ

|

Dec 22, 2020 | 2:23 PM

મહેસાણામાં 3 લોકો માટે આજનો મંગળવાર અમંગળ બનીની રહી ગયો. અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એકનો બચાવ થયો છે. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાંચોટ તળાવમાં ખાબકી હતી. જેમાં એક મહિલા અને બે પુરૂષના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે એક પુરૂષનો બચાવ થયો છે. ગાડીમાં કુલ ચાર લોકો સવાર હતા. […]

મહેસાણામાં પાંચોટ તળાવમાં કાર ખાબકતા 3ના ઘટનાસ્થળે મોત, એકનો બચાવ

Follow us on

મહેસાણામાં 3 લોકો માટે આજનો મંગળવાર અમંગળ બનીની રહી ગયો. અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એકનો બચાવ થયો છે. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાંચોટ તળાવમાં ખાબકી હતી. જેમાં એક મહિલા અને બે પુરૂષના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે એક પુરૂષનો બચાવ થયો છે. ગાડીમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. ઘટના સમયે હાજર સ્થાનિકો મોટી સંખ્યામાં પલ્ટી ખાઈ ગયેલી ગાડી પાસે પહોંચ્યા હતા. સૌથી પહેલા લોકોએ ગાડીને સીધી કરી હતી. અને ત્યારબાદ તાત્કાલીક બચાવકાર્ય હાથ ધર્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Next Article