અમદાવાદમાં જે પ્રથમ કેસ નોંધાયો હતો તે યુવતીએ કોરોનાને હરાવ્યો, જુઓ VIDEO

|

Apr 19, 2020 | 1:57 PM

કોરોના વાઈરસ સામે આપણે બધા જંગ લડી રહ્યાં છીએ. ઘરે રહીને પણ કોરોનાની સામે લડવામાં મદદ કરી રહ્યાં છો.  જો કે એક સારા સમાચાર આવ્યા છે.  અમદાવાદમાં નિયોમી શાહ નામની 21 વર્ષીય યુવતી જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અમદાવાદનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ હતો. જે બાદ સતત કેસમાં વધારો થયો હતો. 30 દિવસની સારવાર […]

અમદાવાદમાં જે પ્રથમ કેસ નોંધાયો હતો તે યુવતીએ કોરોનાને હરાવ્યો, જુઓ VIDEO

Follow us on

કોરોના વાઈરસ સામે આપણે બધા જંગ લડી રહ્યાં છીએ. ઘરે રહીને પણ કોરોનાની સામે લડવામાં મદદ કરી રહ્યાં છો.  જો કે એક સારા સમાચાર આવ્યા છે.  અમદાવાદમાં નિયોમી શાહ નામની 21 વર્ષીય યુવતી જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અમદાવાદનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ હતો. જે બાદ સતત કેસમાં વધારો થયો હતો. 30 દિવસની સારવાર બાદ નિયોમી શાહે કોરોનાને હરાવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article