VIDEO: વડોદરામાં ડેન્ગ્યુએ વધુ એકનો લીધો ભોગ, 20 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

|

Nov 29, 2019 | 10:35 AM

વડોદરામાં ડેન્ગ્યુએ આતંક મચાવતા વધુ એકનો ભોગ લીધો છે. 20 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. બે દિવસ પહેલા યુવકનો ડેન્ગ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં સારવાર દરમિયાન જ યુવક મોતને ભેટ્યો છે. ત્યારે યુવકના મોત સાથે વડોદરા શહેરમાં ડેન્ગ્યુથી મોતનો આંક 11 પર પહોંચી ગયો છે. […]

VIDEO: વડોદરામાં ડેન્ગ્યુએ વધુ એકનો લીધો ભોગ, 20 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

Follow us on

વડોદરામાં ડેન્ગ્યુએ આતંક મચાવતા વધુ એકનો ભોગ લીધો છે. 20 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. બે દિવસ પહેલા યુવકનો ડેન્ગ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં સારવાર દરમિયાન જ યુવક મોતને ભેટ્યો છે. ત્યારે યુવકના મોત સાથે વડોદરા શહેરમાં ડેન્ગ્યુથી મોતનો આંક 11 પર પહોંચી ગયો છે.

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે અનુકુળ સમય નથી, મન અનેક ઉપાધિઓના કારણે ચિંતાતુર રહે

Published On - 4:30 am, Fri, 29 November 19

Next Article