VIDEO: રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો, બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે પોઝિટિવ કેસ નોંધાયા

|

Apr 13, 2020 | 2:49 AM

રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાવના મીઠાવીચારણ ગામમાં 5 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પણ વાંચો: 4 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, માતા-પિતા સામે પોલીસ ફરિયાદ Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો […]

VIDEO: રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો, બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે પોઝિટિવ કેસ નોંધાયા

Follow us on

રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાવના મીઠાવીચારણ ગામમાં 5 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો: 4 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, માતા-પિતા સામે પોલીસ ફરિયાદ

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સુરતથી આ બાળક માતા પિતા સાથે બનાસકાંઠા આવ્યો હતો. જ્યારે પાલનપુરમાં 55 વર્ષના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાના બંને દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article