કોરોના વાયરસ: અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, ગુજરાતમાં કુલ 5 કેસ પોઝિટીવ નોંધાયા

|

Oct 02, 2020 | 1:45 PM

દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના 5 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેની પુષ્ટી અગ્રસચિવ જયંતિ રવિએ કરી છે. જેમાં અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, વડોદરામાં 1 કેસ પોઝિટીવ અને રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટીવ સામે આવ્યો છે.   Web […]

કોરોના વાયરસ: અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, ગુજરાતમાં કુલ 5 કેસ પોઝિટીવ નોંધાયા

Follow us on

દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના 5 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેની પુષ્ટી અગ્રસચિવ જયંતિ રવિએ કરી છે. જેમાં અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, વડોદરામાં 1 કેસ પોઝિટીવ અને રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટીવ સામે આવ્યો છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસના કારણે આ રાજ્યમાં થયું એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી કુલ 5 લોકોના મોત

Published On - 7:16 am, Fri, 20 March 20

Next Article