VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, કોરોનાના વધુ 2 દર્દી સાજા થયા

|

Sep 30, 2020 | 5:14 PM

કોરોના વાયરસને લઈને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના વધુ બે દર્દી સાજા થયા છે. કોરોના વાયરસ પોઝિટીવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો […]

VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, કોરોનાના વધુ 2 દર્દી સાજા થયા

Follow us on

કોરોના વાયરસને લઈને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના વધુ બે દર્દી સાજા થયા છે. કોરોના વાયરસ પોઝિટીવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે હવે 10 દિવસ પછી તેમની રિકવરી થઈ હોવાની માહિતી મળી રહી છે. આ પહેલા પણ ગઈ કાલે એક યુવતી સાજી થઈ હતી, ત્યારે આજે વધુ બે દર્દીને રજા આપવામાં આવી છે. તેથી અમદાવાદમાં કુલ 3 કોરોનાના દર્દી સાજા થયા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ

Published On - 9:10 am, Mon, 30 March 20

Next Article