પંચમહાલના દેવ ડેમના બે દરવાજા ખોલાયા, નદીકાંઠાના સાત ગામને એલર્ટ કરાયા

|

Sep 19, 2020 | 7:51 PM

ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે, પંચમહાલના દેવ ડેમમાં નવા પાણીની વિપૂલમાત્રામાં આવક થવા પામી છે. દેવ ડેમમાં પાણીની થઈ રહેલી આવકને કારણે ડેમના બે દરવાજા ખોલવાની સિચાઈ વિભાગને ફરજ પડી છે. અડધો ફુટ સુધી દરવાજા ખોલીને નદીમાં પાણી છોડાયુ છે. જેના પગલે નદીકાંઠે આવેલા 7 ગામને સાવચેત કરાયા છે. જો હજુ પણ વરસાદ અવિરત ચાલુ […]

પંચમહાલના દેવ ડેમના બે દરવાજા ખોલાયા, નદીકાંઠાના સાત ગામને એલર્ટ કરાયા

Follow us on

ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે, પંચમહાલના દેવ ડેમમાં નવા પાણીની વિપૂલમાત્રામાં આવક થવા પામી છે. દેવ ડેમમાં પાણીની થઈ રહેલી આવકને કારણે ડેમના બે દરવાજા ખોલવાની સિચાઈ વિભાગને ફરજ પડી છે. અડધો ફુટ સુધી દરવાજા ખોલીને નદીમાં પાણી છોડાયુ છે. જેના પગલે નદીકાંઠે આવેલા 7 ગામને સાવચેત કરાયા છે. જો હજુ પણ વરસાદ અવિરત ચાલુ રહે અને વધુ પાણી આવે તો ડેમના વધુ દરવાજા ખોલવાની સિંચાઈ વિભાગને ફરજ પડશે.

આ બીજીબાજુ પાવાગઢ પર્વતમાંથી વહી રહેલા ધોધને કારણે નયનરમ્ય નજારો સર્જાયો છે. પાવાગઢ પાણિયા મહાદેવના નામે ઓળખાતો ધોધ સતત વરસાદને કારણે જીવંત બન્યો છે. પર્વત ઉપરથી વહેતા પાણીનો ખળખળ અવાજ પ્રકૃતિને જીવંત બનાવી રહ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ પણ વાંચોઃપાલનપુર હાઈવે ઉપર ભરાયા પાણી, આબુ હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરવો પડ્યો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 6:27 am, Sun, 23 August 20

Next Article