VIDEO: અમદાવાદમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, 2 મહિલાના મોત, 4 લોકો દટાયાની આશંકા

|

Sep 05, 2019 | 11:23 AM

અમદાવાદના અમરાઇવાડીમાં મકાન ધરાશાયી થયાના સામાચાર મળી રહ્યા છે. અમરાઇવાડીમાં આવેલા બંગલાવાળી ચાલમાં મકાન ધરાશાયી થયું છે. મકાનના કાટમાળ નીચે 10 લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આ પણ વાંચો: આ એક વાત કહેવાથી ટ્રાફિક પોલીસ નહી કાપી શકે ચલણ Web Stories View […]

VIDEO: અમદાવાદમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, 2 મહિલાના મોત, 4 લોકો દટાયાની આશંકા

Follow us on

અમદાવાદના અમરાઇવાડીમાં મકાન ધરાશાયી થયાના સામાચાર મળી રહ્યા છે. અમરાઇવાડીમાં આવેલા બંગલાવાળી ચાલમાં મકાન ધરાશાયી થયું છે. મકાનના કાટમાળ નીચે 10 લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

આ પણ વાંચો: આ એક વાત કહેવાથી ટ્રાફિક પોલીસ નહી કાપી શકે ચલણ

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તો ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઘટનામાં 2 લોકોના મોત થયાની પણ માહિતી સામે આવી રહીં છે. હાલ 100થી વધુ પોલીસકર્મીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે આસપાસના મકાનો પણ ખાલી કરવામાં આવી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article