VIDEO: રાજકોટના જેતપુરમાં સ્કિમના નામે કૌભાંડ આચરનારની ધરપકડ, દીપગૃપના સંચાલકો કરોડોનું કૌભાંડ કરી થયા હતા ફરાર

|

Feb 07, 2020 | 4:54 AM

રાજકોટના જેતપુરમાં સ્કિમના નામે કરોડોનું કૌભાંડ આચરનાર આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસે મુખ્ય આરોપી કિશોર ઠુમ્મર અને અન્ય એક આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ પણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

VIDEO: રાજકોટના જેતપુરમાં સ્કિમના નામે કૌભાંડ આચરનારની ધરપકડ, દીપગૃપના સંચાલકો કરોડોનું કૌભાંડ કરી થયા હતા ફરાર

Follow us on

રાજકોટના જેતપુરમાં સ્કિમના નામે કરોડોનું કૌભાંડ આચરનાર આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસે મુખ્ય આરોપી કિશોર ઠુમ્મર અને અન્ય એક આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ પણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ત્યારે હવે મુખ્ય આરોપી ઝડપાતા પોલીસે બન્ને આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે દીપગૃપના સંચાલકો લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર થયા હતા. ગૃપના સંચાલકો 50 મહિનાની માસિક સ્કિમના નામે ગૃપના સભ્યો બનાવી રૂ.1000 ઉઘરાવતાં હતાં.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article