લોકોને મળશે નવું બસ સ્ટેશન? નવસારી બસ સ્ટેશનનું કામ અટક્યું, જુઓ VIDEO

|

Sep 26, 2019 | 7:11 AM

ગુજરાતમાં કેટલાક શહેરોમાં એસટી બસ સ્ટેશનને મોડર્ન અને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. સરકાર એસટી બસના ડેપો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે, ત્યારે નવસારીના બસ સ્ટેશનનું કામ અટકી પડ્યું છે. નવસારી બસ સ્ટેશનના વિકાસ માટે સરકારે અઢી વર્ષ પહેલા પગલા લેવાનું શરૂ કર્યું હતુ પરંતુ હજુ સુધી બસ સ્ટેશનનું કામ પુરુ ન […]

લોકોને મળશે નવું બસ સ્ટેશન? નવસારી બસ સ્ટેશનનું કામ અટક્યું, જુઓ VIDEO

Follow us on

ગુજરાતમાં કેટલાક શહેરોમાં એસટી બસ સ્ટેશનને મોડર્ન અને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. સરકાર એસટી બસના ડેપો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે, ત્યારે નવસારીના બસ સ્ટેશનનું કામ અટકી પડ્યું છે. નવસારી બસ સ્ટેશનના વિકાસ માટે સરકારે અઢી વર્ષ પહેલા પગલા લેવાનું શરૂ કર્યું હતુ પરંતુ હજુ સુધી બસ સ્ટેશનનું કામ પુરુ ન થતા લોકોમાં નિરાશા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠામાં ક્લાર્કનો લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article