VIDEO: અમદાવાદના અંજલિ બ્રિજ પર 1 કરોડની કિંમતના સોનાની લૂંટ

|

Nov 21, 2019 | 4:35 PM

અમદાવાદમાં સોનાના વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. અંજિલ બ્રિજ પર એક કરોડની કિંમતના અઢી કિલો સોનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ભોગ બનેલા વેપારીનું કહેવું છે કે લૂંટારૂઓ એક્ટિવા પર આવ્યા હતા. મુંબઈથી વેપારી અઢી કિલો સોનું લઈને અમદાવાદમાં માર્કેટિંગ માટે આવ્યા હતા. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

VIDEO: અમદાવાદના અંજલિ બ્રિજ પર 1 કરોડની કિંમતના સોનાની લૂંટ

Follow us on

અમદાવાદમાં સોનાના વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. અંજિલ બ્રિજ પર એક કરોડની કિંમતના અઢી કિલો સોનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ભોગ બનેલા વેપારીનું કહેવું છે કે લૂંટારૂઓ એક્ટિવા પર આવ્યા હતા. મુંબઈથી વેપારી અઢી કિલો સોનું લઈને અમદાવાદમાં માર્કેટિંગ માટે આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચો: VIDEO: ચોમાસું તો ગયું પણ પાણી તો ભરેલા જ છે! મહિસાગર પંથકના ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી

લૂંટની ઘટનાને અંજામ આપનાર શકમંદ શખ્સો CCTVમાં પણ દેખાયા છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તો શાસ્ત્રી બ્રિજ ચોકીમાં વેપારીનું ચેકિંગ કરનાર પોલીસકર્મી અને બે હોમગાર્ડ જવાનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article