VIDEO: વડોદરાના 184 યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ કર્યા 108 સૂર્ય નમસ્કાર, ફિટ ઇન્ડિયા માટે અનોખો સંદેશો આપ્યો

|

Oct 19, 2020 | 11:05 AM

નર્મદાના કેવડિયા કોલોનીમાં વડોદરાના એક યુવા ગ્રૂપ દ્વારા 108 સૂર્ય નમસ્કાર કરીને ફિટ ઇન્ડિયા માટે અનોખો સંદેશો આપ્યો હતો. સરદાર પટેલ એકતાનું પ્રતીક છે અને આ જ કારણથી આ યુવાનોએ સરદાર પટેલ ના સ્ટેચ્યુની આગળ 108 સૂર્ય નમસ્કાર કરવાનું પસંદ કર્યું. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ Web Stories […]

VIDEO: વડોદરાના 184 યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ કર્યા 108 સૂર્ય નમસ્કાર, ફિટ ઇન્ડિયા માટે અનોખો સંદેશો આપ્યો

Follow us on

નર્મદાના કેવડિયા કોલોનીમાં વડોદરાના એક યુવા ગ્રૂપ દ્વારા 108 સૂર્ય નમસ્કાર કરીને ફિટ ઇન્ડિયા માટે અનોખો સંદેશો આપ્યો હતો. સરદાર પટેલ એકતાનું પ્રતીક છે અને આ જ કારણથી આ યુવાનોએ સરદાર પટેલ ના સ્ટેચ્યુની આગળ 108 સૂર્ય નમસ્કાર કરવાનું પસંદ કર્યું.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વડાપ્રધાનની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે આ યુવાનોએ આજે લિપ વર્ષના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 108 સૂર્ય નમસ્કાર કર્યા હતા. 182 યુવાનોએ સવારે 5 વાગ્યાથી એક સાથે સૂર્ય નમસ્કાર કરવાની શરૂઆત કરી હતી જે 2 કલાક બાદ પૂર્ણ થયા હતા..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:02 am, Sat, 29 February 20

Next Article