VIDEO:ભાવનગરમાં એક સાથે 17 કેસ કોરોના પોઝિટિવ, સંક્રમિત લોકોનો આંક 56થી વધીને 73 થયો

|

May 04, 2020 | 3:18 AM

ભાવનગરમાં એક સાથે 17 કેસ પોઝિટિવ આવ્યા છે. ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં સંક્રમિત લોકોનો આંક 56થી વધીને 73 પર પહોંચ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં એકસાથે પ્રથમ વખત સૌથી વધુ કેસ આવ્યા છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર […]

VIDEO:ભાવનગરમાં એક સાથે 17 કેસ કોરોના પોઝિટિવ, સંક્રમિત લોકોનો આંક 56થી વધીને 73 થયો

Follow us on

ભાવનગરમાં એક સાથે 17 કેસ પોઝિટિવ આવ્યા છે. ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં સંક્રમિત લોકોનો આંક 56થી વધીને 73 પર પહોંચ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં એકસાથે પ્રથમ વખત સૌથી વધુ કેસ આવ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article