વડોદરા: ભાડાનું મકાન રાખી જુગાર રમતાં 16 જુગારીઓની ધરપકડ, 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત 

|

Sep 18, 2020 | 4:47 PM

વડોદરામાં ભાડાનું મકાન રાખી જુગાર રમતા 16 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 16 જુગારીઓની ફતેહગંજ પોલીસે ધરપકડ કરી છે. ફતેહગંજના શુભમ ટેનામેન્ટમાં જુગારીઓ જુગાર રમતા હતા. 1.23 લાખ રોકડ સહિત 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 17 વાહનો અને વિદેશી દારૂની બોટલો પણ પોલીસે કબ્જે કરી છે.   Web Stories View more […]

વડોદરા: ભાડાનું મકાન રાખી જુગાર રમતાં 16 જુગારીઓની ધરપકડ, 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત 

Follow us on

વડોદરામાં ભાડાનું મકાન રાખી જુગાર રમતા 16 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 16 જુગારીઓની ફતેહગંજ પોલીસે ધરપકડ કરી છે. ફતેહગંજના શુભમ ટેનામેન્ટમાં જુગારીઓ જુગાર રમતા હતા. 1.23 લાખ રોકડ સહિત 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 17 વાહનો અને વિદેશી દારૂની બોટલો પણ પોલીસે કબ્જે કરી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:11 pm, Sun, 13 September 20

Next Article