સુરત: સૌરાષ્ટ્રના 15 લાખ પાટીદારોનો મોટો સંકલ્પ, સાદાઈથી લગ્ન, ડીજે-વરઘોડો બંધ, બેસણું દિવસના બદલે રાત્રિએ

|

Jul 29, 2019 | 10:53 AM

પાટીદાર સમાજ હવે પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે. લગ્નમાં કરવામાં આવતો મોટા ખર્ચાને ત્યજીને સાદાઈથી લગ્ન કરવા, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવો અને કોઈનું દેહાવસાન થાય તો બેસણું દિવસના બદલે રાત્રે રાખવા જેવા સુધારા પાટીદાર સમાજમાં સામેલ થશે. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું […]

સુરત: સૌરાષ્ટ્રના 15 લાખ પાટીદારોનો મોટો સંકલ્પ, સાદાઈથી લગ્ન, ડીજે-વરઘોડો બંધ, બેસણું દિવસના બદલે રાત્રિએ

Follow us on

પાટીદાર સમાજ હવે પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે. લગ્નમાં કરવામાં આવતો મોટા ખર્ચાને ત્યજીને સાદાઈથી લગ્ન કરવા, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવો અને કોઈનું દેહાવસાન થાય તો બેસણું દિવસના બદલે રાત્રે રાખવા જેવા સુધારા પાટીદાર સમાજમાં સામેલ થશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો:   જામ્યો વરસાદી માહોલ, અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, જુઓ VIDEO

સુરતમાં રહેતા 15 લાખ પાટીદારોમાં આ નવી વ્યવસ્થા ધીમે ધીમે અપનાવી રહ્યાં છે અને આની અસર ધીમે ધીમે દેશના 27 કરોડ પાટીદારોમાં જોવા મળશે. ખાસ કરીને સામાજિક સુધારણા તરફ પાટીદાર સમાજ આગળ વધી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સાદાઈથી લગ્ન કરવાથી પૈસાની સાથે સમયની પણ બચત થાય છે. પાટીદાર સમાજ લગ્ન સમયે વરઘોડો નથી નીકાળવો, ડીજે નહીં વગાડવું જેવા સામાજિક સુધારા તરફ આગળ વધી રહ્યો છે. ખાનગી અખબારની સાથે રામજી ઈટાલિયાએ વાત કરતાં જણાવ્યું કે તેઓ ઈચ્છે તો પોતાની પૌત્રીના લગ્ન ધામધૂમથી કરી શકે તેમ હતા પણ તેઓએ 5 જૂલાઈના રોજ કોર્ટમાં સાદાઈથી લગ્ન કરાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાટીદારોમાં ખાસ કરીને લગ્ન પ્રસંગે વધારે ખર્ચો થતો હોય છે. ઘણી વખત દેવું કરીને પણ પરિવાર મસમોટો ખર્ચો કરતાં હોય છે અને આ ભારમાંથી છૂટવા પાટીદાર સમાજ સાદાઈથી લગ્ન તરફ આગળ વધી રહ્યો છે અને તેનો પવન ફૂંકાવાની શરુઆત સુરતથી થઈ છે.

 

વેપાર બંધ રાખવો ન પડે કે કોઈ વિશેષ કામને ટાળવું ન પડે તે માટે સમાજ હવે બેસણું દિવસના બદલે રાત્રે 8 વાગ્યા પછી રાખવાનું વિચારી રહ્યો છે. સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે માટે સુરતનાં પાટીદાર સમાજની હોસ્પિટલમાં જ દીકરીના જન્મને લઈને ખર્ચ માફી પણ આપવામાં આવી રહી છે. આમ પાટીદાર સમાજ હવે એક નવા સામાજિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article