જામનગર: કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, સંપૂર્ણ વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો

|

Sep 30, 2020 | 3:52 PM

જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. દરેડ વિસ્તારના 14 માસના બાળકને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલું છે. દરેડ વિસ્તારમાં આ પોઝિટીવ કેસ આવેલ હોવાથી હાલ સમગ્ર વિસ્તારને સંપૂર્ણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરેડમાંથી અવરજવર બંધ કરવામાં આવી છે અને રાત્રી દરમિયાન સમગ્ર વિસ્તારમાં સેનીટાઈઝર […]

જામનગર: કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, સંપૂર્ણ વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો

Follow us on

જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. દરેડ વિસ્તારના 14 માસના બાળકને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલું છે. દરેડ વિસ્તારમાં આ પોઝિટીવ કેસ આવેલ હોવાથી હાલ સમગ્ર વિસ્તારને સંપૂર્ણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરેડમાંથી અવરજવર બંધ કરવામાં આવી છે અને રાત્રી દરમિયાન સમગ્ર વિસ્તારમાં સેનીટાઈઝર કરવાની કામગીરી કરવામાં આવી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર, સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા

Published On - 5:46 am, Mon, 6 April 20

Next Article