VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1295 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 81.78 ટકા થયો

|

Sep 08, 2020 | 4:19 PM

રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 1295 દર્દી નોંધાયા. તો કાળમુખો કોરોના 13 લોકોને ભરખી ગયો છે. જો કે એક જ દિવસમાં કોરોનાના કેસ કરતા વધુ 1445 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 87 હજાર 479 દર્દીઓ સાજા થઈ […]

VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1295 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 81.78 ટકા થયો

Follow us on

રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 1295 દર્દી નોંધાયા. તો કાળમુખો કોરોના 13 લોકોને ભરખી ગયો છે. જો કે એક જ દિવસમાં કોરોનાના કેસ કરતા વધુ 1445 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 87 હજાર 479 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ થોડો વધીને 81.78 ટકા પર પહોંચ્યો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article