રાજ્યમાં કોરોનાના નવા 1,068 કેસ, કુલ આંકડો 53,631 પર પહોંચ્યો

|

Sep 22, 2020 | 1:35 PM

રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોના વાઈરસના કેસ 1 હજારને પાર નોંધાયા છે. આજે રાજ્યમાં નવા 1,068 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો 53,631 પર પહોંચ્યો છે. અમદાવાદમાં નવા 176 કેસ નોંધાયા છે અને શહેરમાં કુલ આંકડો 25,349 પર પહોંચ્યો છે. ત્યારે સુરતમાં નવા 309 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,283 […]

રાજ્યમાં કોરોનાના નવા 1,068 કેસ, કુલ આંકડો 53,631 પર પહોંચ્યો

Follow us on

રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોના વાઈરસના કેસ 1 હજારને પાર નોંધાયા છે. આજે રાજ્યમાં નવા 1,068 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો 53,631 પર પહોંચ્યો છે. અમદાવાદમાં નવા 176 કેસ નોંધાયા છે અને શહેરમાં કુલ આંકડો 25,349 પર પહોંચ્યો છે. ત્યારે સુરતમાં નવા 309 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,283 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:42 pm, Fri, 24 July 20

Next Article