માસ્ક માટે 1000નો દંડ અમાનવીય, અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખે ઉઠાવ્યો અવાજ

|

Sep 18, 2020 | 9:06 PM

અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખ ડોકટર ભરત કાનાબારે, સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા કહ્યુ છે કે, માસ્ક ધારણ ના કર્યું હોય તો રૂપિયા એક હજારનો દંડ કરવો અયોગ્ય અને અમાનવીય છે. ગુજરાત હાઈકોર્ટના આ હુકમને રદ કરવાની વાત સોશિયલ મીડિયામાં કરી છે. માસ્ક વિના નિકળવુ એ અયોગ્ય છે. પરંતુ તેના માટે રૂપિયા એક હજારનો દંડ ફટકારવો અયોગ્ય […]

માસ્ક માટે 1000નો દંડ અમાનવીય, અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખે ઉઠાવ્યો અવાજ

Follow us on

અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખ ડોકટર ભરત કાનાબારે, સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા કહ્યુ છે કે, માસ્ક ધારણ ના કર્યું હોય તો રૂપિયા એક હજારનો દંડ કરવો અયોગ્ય અને અમાનવીય છે. ગુજરાત હાઈકોર્ટના આ હુકમને રદ કરવાની વાત સોશિયલ મીડિયામાં કરી છે. માસ્ક વિના નિકળવુ એ અયોગ્ય છે. પરંતુ તેના માટે રૂપિયા એક હજારનો દંડ ફટકારવો અયોગ્ય અને અમાનવીય ગણાવ્યો છે. કોરોનાકાળમાં લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. એવા સમયે આકરો દંડ ફટકારવો યોગ્ય નથી.

આ પણ વાંચોઃસી આર પાટીલની નિમણૂંકથી નારાજ પાટીદાર નેતાઓએ યોજી બેઠક, નજીકના ભવિષ્યમાં ભાજપમાં નવાજૂની થવાના એંધાણ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:47 am, Tue, 8 September 20

Next Article