‘અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા…’ : કાસ્ટિંગ કાઉચના આરોપમાંથી બચી ગયા ટી સિરીઝના માલિકો

|

Jan 18, 2019 | 8:57 AM

ટી સીરીઝના માલિક ભષણ કુમાર અને તેમના કાકા કૃષ્ણ કુમાર પર એક યુવતીએ કામના બદલે યૌન ઉત્પીડન એટલે કે કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે અહેવાલ છે કે હવે આ પીડિતાએ પોલીસને એક પત્ર લખી આરોપીઓની માફી માંગતા પોતાની ફરિયાદ પરત ખેંચી લીધી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

‘અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા...’ : કાસ્ટિંગ કાઉચના આરોપમાંથી બચી ગયા ટી સિરીઝના માલિકો

Follow us on

ટી સીરીઝના માલિક ભષણ કુમાર અને તેમના કાકા કૃષ્ણ કુમાર પર એક યુવતીએ કામના બદલે યૌન ઉત્પીડન એટલે કે કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો.

ભૂષણ કુમાર અને યુવતીનો પત્ર

પરંતુ હવે અહેવાલ છે કે હવે આ પીડિતાએ પોલીસને એક પત્ર લખી આરોપીઓની માફી માંગતા પોતાની ફરિયાદ પરત ખેંચી લીધી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મીડિયામાં અહેવાલ આવ્યા બાદ ટી સીરીઝ તરફથી નિવેદન આપ્યું છે અને એક પત્ર પણ સામે આવ્યો છે કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પત્ર તે યવતીએ લખ્યો છે અને પોતાની ફરિયાદ પરત લેતે તેણે માફી પણ માંગી છે.

ભૂષણ કુુમાર અને કૃષ્ણ કુમાર ઉર્ફે કિશન કુમાર

પત્ર મુજબ મહિલાએ પોતાનો કેસ પરત લેતા લેખિત નિવેદનમાં કહ્યું કે તેણે 16 જાન્યુઆરીએ જે ફરિયાદ નોંધાવી હતી, તે પરત લઈ રહી છે. તેણે ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર પર ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશનમાં આવી આરોપો લગાવ્યા હતાં. તે તેના માટે માફી માંગે છે અને ભવિષ્યમાં આમ ક્યારેય નહીં કરે. આગળ તેણે લખ્યું છે કે તે ભવિષ્યમાં આ રીતે આરોપ નહીં લગાવે. તેણે કૃષ્ણ કુમારને પણ તેમની ફરિયાદ પરત લેવાની અપીલ કરી છે કે જે તેમણે યુવતી વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

[yop_poll id=652]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:56 am, Fri, 18 January 19

Next Article