The Great Indian Murder Review : મજબૂત સ્ટોરી સાથે સ્ટાર્સનું અદ્ભુત પ્રદર્શન, જાણો કેવી છે આ સિરીઝ

તિગ્માંશુ ધુલિયા ખૂબ જ સારા દિગ્દર્શક છે. હવે તિગ્માંશુ ધુલિયા સીરીઝ ધ ગ્રેડ ઈન્ડિયન મર્ડર લઈને આવ્યા છે જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. જો તમે પણ તેને જોવાનું વિચારી રહ્યા છો, તો આ સમીક્ષા વાંચો.

The Great Indian Murder Review : મજબૂત સ્ટોરી સાથે સ્ટાર્સનું અદ્ભુત પ્રદર્શન, જાણો કેવી છે આ સિરીઝ
The Great Indian Murder Review
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 5:42 PM

સીરીઝ – ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર (The Great Indian Murder) સ્ટાર કાસ્ટ – રિચા ચઢ્ઢા (Richa Chadha), પ્રતિક ગાંધી (Pratik Gnadhi), મની (Mani), શશાંક અરોરા (Sashank Arora), આશુતોષ રાણા (Ashutosh Rana) ડિરેક્ટર – તિગ્માંશુ ધુલિયા (Tigmanshu Dhulia)

આ સીરીઝમાં વિકાસ સ્વરૂપની 2008ની નવલકથા સિક્સ સસ્પેક્ટ્સ પર આધારિત છે જેમાં ઘણા પ્લોટ્સ છે જે ભૂતકાળને ટ્રૅક કરે છે. જેમાં વિકી રાયની હત્યા થઈ હોવાનું જણાય છે. વિકી તરીકે જતીન ગોસ્વામીનો જબરદસ્ત અભિનય આ સીરીઝની હાઇલાઇટ છે.

વાર્તા વિકી રાય નામના રાજકારણીના પુત્રથી શરૂ થાય છે. વિકી ખૂબ જ પરેશાન છે. તે છત્તીસગઢના ગૃહમંત્રીનો પુત્ર છે. શોમાં ખૂબ જ સસ્પેન્સ અને રોમાંચ છે. તે રાજકારણ, ગુના અને નાટકથી ભરેલું છે. જો કે, તમે શોના મોટા ભાગના પ્લોટની અગાઉથી આગાહી કરી શકો છો, પરંતુ આ તમારી સીરીઝ જોવાની મજાને બગાડશે નહીં.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ સીરીઝમાં રિચા ચઢ્ઢા અને પ્રતીક ગાંધી મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ બંનેની ભૂમિકા ત્રીજા એપિસોડથી શરૂ થાય છે. રિચાએ હંમેશની જેમ નેચરલ પ્રદર્શન કર્યું અને પ્રતીક તેના 1992ના સ્કેમ ચાર્મને પાછો લાવ્યો. ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરના દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાની પોતાની સ્ટાઈલ છે. તે ગમે તેટલા પ્રયોગો કરે, તે તેમાં પોતાનો ટેસ્ટ બતાવે છે.

વેલ, આ સિરીઝના સ્ટાર્સ છે મની અને શશાંક અરોરા. બંનેએ ભાવનાત્મક ભાગ ભજવ્યો છે અને તેમાં પોતપોતાનો ચાર્મ ઉમેર્યો છે. મનીને ભલે વધારે ડાયલોગ્સ નથી મળ્યા, પરંતુ તેની પાસે જેટલા પણ સંવાદો હતા, તે બધા તેણે સારી રીતે બોલ્યા અને પોતાના જબરદસ્ત અભિવ્યક્તિઓથી દિલ જીતી લીધા. શશાંક પણ સરળતાથી પોતાના પાત્રને દર્શકો સામે લાવ્યા.

વિકીનું પાત્ર ભજવનાર જતિન ગોસ્વામી ખૂબ જ અદ્ભુત છે. ભલે તે નેગેટિવ પાત્ર ભજવી રહ્યો હોય, પરંતુ તેનો અભિનય ઘણો સારો રહ્યો.

શું કમી છે ?

વર્તમાન અને ભૂતકાળ વચ્ચેનું સંક્રમણ થોડું મૂંઝવણભર્યું છે. અમુક સીનમાં તમે મૂંઝવણમાં પણ પડી જશો કે શું થઈ રહ્યું છે.

કેમ જોવી જોઇએ ?

જો તમને તિગ્માંશુ ધુલિયાની ડ્રામા અને રાજનીતિ જેવી ફિલ્મો ગમતી હોય તો તમને આ સીરીઝ ગમશે.

રેટિંગ – 3.5

આ પણ વાંચો –

bollywood news : શાહરુખ ખાનની ફિલ્મમાં વિકી કૌશલને મળી એન્ટ્રી, રાજકુમાર હિરાણીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં કરશે કામ

આ પણ વાંચો –

RRR બાદ આલિયા ભટ્ટ કોરાતાલા શિવાની આગામી ફિલ્મમાં જુનિયર NTR સાથે મચાવશે ધમાલ

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">