Squid Gameને લઈને નવી જાહેરાત, હવે વિજેતાને મળશે આટલા કરોડ, જાણો સંપૂર્ણ વિગતો

|

Jun 16, 2022 | 11:05 AM

સ્ક્વિડ ગેમ (squid Game)ની પહેલી સિઝને ઓટીટીની દુનિયામાં ધમાલ મચાવી હતી, હવે બીજી સિઝનનું પ્રીમિયર 2023 અથવા 2024ના શરુઆતમાં થઈ શકે છે

Squid Gameને લઈને નવી જાહેરાત, હવે વિજેતાને મળશે આટલા કરોડ, જાણો સંપૂર્ણ વિગતો
Squid Gameને લઈને નવી જાહેરાત, હવે વિજેતાને મળશે આટલા કરોડ
Image Credit source: Twitter

Follow us on

Squid Game : ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સની મોસ્ટ પૉપ્યુલર વેબ સિરીઝ ‘ (squid Game)ની બીજી સિઝનનું એલાન કર્યું છે, શોની લોકપ્રિયતાને જોઈ મેકર્સ તેનો બીજો પાર્ટ લાવી રહ્યા છે, જેને લઈ ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે નેટફ્લિક્સ (Netflix)ના આ શોનું એલાન થઈ ગયું છે, ત્યારથી આ ગેમને લઈ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છો, તમને જણાવી દઈએ કે, સાઉથ કોરિયાની આ સિરીઝની પ્રથમ સિઝન દર્શકોના દિલ જીતી લીધા છે, શોને લઈ નેટફ્લિકસે વધુ એક જાહેરાત કરી છે

સ્ક્વિડ ગેમને લઈ નવી જાહેરાત

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આપને જણાવી દઈએ કે, નેટફ્લિક્સની સ્કિવડ રમતનો બીજા પાર્ટનું એલાન કરી દિધું છે, નેટફ્લિક્સે જાહેરાત કરતા ફેન્સ ખુબ ખુશ થયા છે. હવે આ વેબ સિરીઝને લઈ નેટફ્લિક્સે નવું એલાન કર્યું છે. ઓટીટી પ્લેટફોર્મ હાલમાં જાહેરાત કરી કે, આ શોને રિયાલિટી શોમાં પરિવર્તન કરવામાં આવશે. આ શોને જીતનારને મોટી રકમ આપવામાં આવશે. આ શોમાં અંદાજે 456 લોકો ભાગ લેશે અને શો જીતનારને અંદાજે 35.56 કરોડ રુપિયા આપવામાં આવશે.

ઈન્સ્ટાગ્રામ પર પ્રોમો શેર કર્યો

તમને જણાવી દઈએ કે, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને શો સાથે જોડાયેલો એક પ્રોમો શેર કર્યો છે, પ્રોમોમાં રેડ લાઈટ, ગ્રીન લાઈટવાળી છોકીરી માસ્ક પહેરી લોકો સાથે જોવા મળી રહી છે, વિડીયોમાં એક બાઉલમાં પૈસા દેખાડતા આ રિયાલિટી શોની પ્રાઈઝની જાહેરાત કરી છે. ઓટીટી પ્લેટફૉમે નેટફ્લિક્સ વીડિયો શેર કરતા લખ્યું કે, તમારો નંબર શું હશે ? મેકર્સ તરફથી સ્ક્વિડ ગેમ વિશે અત્યાર સુધી વધુ જાણકારી શેર કરી નથી.

ડાયરેક્ટરે નોટ શેર કરી

આ પહેલા ડાયરેક્ટરે એક નોટ પણ શેર કરી હતી ગત્ત વર્ષ પહેલી સિઝનને રિલીઝ કરતા 12 વર્ષનો સમય લાગ્યો હતો પરંતુ સ્ક્વિડ ગેમને અત્યારસુધી સૌથી લોકપ્રિય નેટફ્લિક્સ સીરિઝ બનાવવામાં 12 દિવસ લાગ્યા છે, સ્ક્વિડ ગેમના લેખક , નિર્દેશક અને નિર્માતાના રુપમાં દુનિયાભરના ફ્રેન્સ તેના વખાણ કર્યા છે.

Next Article