Salman Khan વિરુદ્ધ ખોટી એફિડેવિટ કેસમાં ગુરુવારે ચુકાદો આવશે

|

Feb 09, 2021 | 11:16 PM

અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરી શકે છે.

Salman Khan વિરુદ્ધ ખોટી એફિડેવિટ કેસમાં ગુરુવારે ચુકાદો આવશે

Follow us on

અભિનેતા Salman Khan વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરી શકે છે.આ અરજી પર દલીલો મંગળવારે પૂર્ણ થઈ હતી અને ન્યાયાધીશ રાઘવેન્દ્ર કચ્છવાલા તેની પર ચુકાદો 11 ફેબ્રુઆરી સુધી અનામત રાખ્યો છે.

જૂન 2019 માં ટ્રાયલ કોર્ટે ખાનને ખોટુ સોગંદનામું દાખલ કરવાના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારે આ હુકમ સામે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.સરકારી વકીલે દલીલ કરી હતી કે તેણે લાયસન્સ ખોવાયું ન હતું પરંતુ રિન્યુ માટે રજૂ કર્યું હતું. તેમજ તેમણે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Salman Khan  ના વકીલ એચ.એમ. સારસ્વતે જણાવ્યું હતું કે, અમે દલીલ કરી હતી કે આ સોગંદનામું અમે જાણી જોઈને રજૂ કર્યું ન હતું કારણ કે ખાન એક વ્યસ્ત અભિનેતા છે અને તે સમયે તેમના લાઇસન્સ વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી.

Next Article